HomePoliticsહળવદ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હળવદ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement

હળવદ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હળવદ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કાર્યકર્તાઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી, મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા,મેરાભાઈ વિઠ્ઠલાપરા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્ર સિહ ઝાલા,પ્રવીણભાઈ પટેલ , દલવાડી સમાજ આગેવાન રવજીભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝરીયા, વલ્લભભાઈ પટેલ,તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, હળવદ શહેર તેમજ તાલુકા ભાજપ સદસ્યો કાર્યકર્તાઓ તેમજ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સ્નેહમિલન કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Most Popular