HomeCrimeહળવદ બાઈક ચોરને ઝડપી લેતી પોલીસ - બાઈક ચોર રીઢો ગુનેગાર

હળવદ બાઈક ચોરને ઝડપી લેતી પોલીસ – બાઈક ચોર રીઢો ગુનેગાર

Advertisement
Advertisement

હળવદ બાઈક ચોરને ઝડપી લેતી પોલીસ – બાઈક ચોર રીઢો ગુનેગાર

હળવદ પોલીસે ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી લીધો છે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી છે વધુમાં આ શખ્સે રાજસ્થાનમાં 10 ગુનાઓ આચાર્યાનુ પણ સામે આવ્યું છે.
બનાવની જાણવા માટે વિગતો મુજબ હળવદ પોલીસને મળેલી માહિતી પ્રમાણે મોતીલાલ ઉર્ફે સોનું કાલુજી છગનલાલ વર્માને ચોરાઉ બાઈક સાથે ઝડપી લેવામાં આવ્યો છે પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ રાજસ્થાનમાં 10 ગુનાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપી પાસેથી હોન્ડા કંપનીનું જીજે 13 એએપ 1187 જેની કિંમત 20 હજાર છે તે રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular