HomeCrimeહળવદના રણછોડગઢ ગામ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ - બે સામે ગુનો...

હળવદના રણછોડગઢ ગામ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ – બે સામે ગુનો દાખલ

Advertisement
Advertisement

હળવદના રણછોડગઢ ગામ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ – બે સામે ગુનો દાખલ

 

હળવદ પોલીે  રણછોડગઢ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી છે જેમાં એક લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લઈને શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે.

પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર હળવદ પોલીસે બાતમીના આધારે રણછોડગઢ ગામની સીમમાં રેડ કરી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડી છે દેશી દારૂ લેટર 215 તેમજ દેશી દારૂ બનાવવાનો આથો 2600 લીટર મળી કુલ રૂપિયા 1 લાખ 8 હજારનો મુદ્દા માલ પકડી પાડ્યો છે જેમાં સહદેવ કનુભાઈ સુરેલા રહે. રણછોડગઢ અને ઇલેશ શંભુભાઈ ડાભી રહે સુંદરગઢ વાળાને સામે ગુનો દાખલ કરી બંને શખ્સોને ઝડપી પાડવા માટે હળદળ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular