HomeCrimeમોરબી અને હળવદમાં દારૂ અને વ્યાજ વટાવના ગુનામાં મહિલા અને પુરુષને પાસા...

મોરબી અને હળવદમાં દારૂ અને વ્યાજ વટાવના ગુનામાં મહિલા અને પુરુષને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

Advertisement
Advertisement

મોરબી અને હળવદમાં દારૂ અને વ્યાજ વટાવના ગુનામાં મહિલા અને પુરુષને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

મોરબી પોલીસ અલગ અલગ ગુનામાં સનડોવાયેલા આરોપીઓને પાસા હેઠળની કાર્યવાહી હાથ ધરી રહી છે જેમાં હળવદ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે ચીરોડા તાલુકો ચોટીલાવાળા સામે પાસાની દરખાસ્ત મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પાસા વોરંટ ઈશ્યુ કરે તેમની અટકાયત કરી વડોદરાની મધ્યસ્થ જેલ હવાલે મોકલી દેવામાં આવ્યા છે જ્યારે બીજા બનાવમાં મોરબીમાં વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ દિનેશભાઈ ગગુભાઈ મકવાણા રહે કંડલા બાયપાસ પાસા વોરંટ ઈશ્યુ કરતા તેને અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular