HomeCrimeહળવદમાં દારૂના ગુનામાં ઝડપાયેલા ત્રણ શખ્સો પાસા હેઠળ જેલ હવાલે

હળવદમાં દારૂના ગુનામાં ઝડપાયેલા ત્રણ શખ્સો પાસા હેઠળ જેલ હવાલે

Advertisement
Advertisement

હળવદમાં દારૂના ગુનામાં ઝડપાયેલા ત્રણ શખ્સો પાસા હેઠળ જેલ હવાલે

હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં અવારનવાર ઝડપાયેલા ત્રણ શખ્સને જિલ્લાની અલગ અલગ જેલોમાં પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં દારૂ તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં અવારનવાર ઝડપાયેલા શખ્સો સામે પોલીસ દ્વારા પાસા દરખાસ્ત મોકલવામાં આવતી હોય છે તેવી જ રીતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી અને તે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે જેમાં એલસીબી ટીમ દ્વારા અલ્પેશ રમેશભાઈ જીંજરિયા , રવિ રમેશભાઈ વિજવાડીયા , તેજસ નરસીભાઇ લાઘણોજાને પાસા હેઠળ ધરપકડ કરી છે જેમાં અલ્પેશને  વડોદરા ,રવિને જુનાગઢ, તેજસને ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular