HomeUncategorizedહળવદના દેવીપુર ગામે જુગાર ધામ પર એલસીબીનો દરોડો - ત્રણ પકડાયા

હળવદના દેવીપુર ગામે જુગાર ધામ પર એલસીબીનો દરોડો – ત્રણ પકડાયા

Advertisement
Advertisement

હળવદના દેવીપુર ગામે જુગાર ધામ પર એલસીબીનો દરોડો – ત્રણ પકડાયા

હળવદ પંથકમાં શ્રાવણીયો જુગારની ધમધમાટ જોવા મળી રહ્યો તેમ એક બાદ એક ફરીયાદો દાખલ કરવામાં આવી રહી છે અને તેને લઈને પોલીસ દ્વારા પણ જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે મોરબી એલસીબી ટીમે મુકેશભાઈ હસમુખભાઈ પટેલ દેવીપુર ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલી પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે તીન પત્તીનો જુગાર રમાડી રહ્યા છે અને આ બાતમી મળતા જ મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો આ દરોડામાં પોલીસ જોઈને કેટલાક શખ્સો ભાગી ગયા હતા. પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં મુકેશભાઇ હસમુખભાઈ માકાસણા, જગદીશભાઈ વલમજીભાઇ માકાસણા, વસંતભાઈ કેશવજીભાઈ માકાસણાને ઝડપી પાડ્યા હતા જ્યારે સંજય લાભુભાઈ માકાસણા નાસે છૂટતાં તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આ જુગારના દરોડામાં 61 હજાર રોકડા કબજે કરી આગળની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Most Popular