HomePoliticsહળવદ આમ આદમી પાર્ટી બની વધુ મજબૂત - ભાજપ કોંગ્રેસ છોડીને કાર્યકરો...

હળવદ આમ આદમી પાર્ટી બની વધુ મજબૂત – ભાજપ કોંગ્રેસ છોડીને કાર્યકરો જોડાયાં

Advertisement
Advertisement

હળવદ આમ આદમી પાર્ટી બની વધુ મજબૂત – ભાજપ કોંગ્રેસ છોડીને કાર્યકરો જોડાયાં

વિસાવદરની વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઈટાલીયાની જીતે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પ્રાણ ફુક્યો હોય તેમ અન્ય પાર્ટીમાથી કાર્યકરો તેમજ ખેડુતો સહિત વિવિધ ક્ષેત્રે જોડાયેલા લોકોનું મન હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યું છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે હળવદમાં પણ વર્ષો સુધી ભાજપ કોંગ્રેસની રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા કાર્યકરો આપનો ખેસ ધારણ કર્યો હતો આ તકે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા , હળવદ આમ આદમી પાર્ટી પ્રમુખ ચંદુભાઈ મોરી સહિત જિલ્લાના આગેવાનોના હસ્તે નગરપાલિકા પુર્વ ઉપપ્રમુખ જયેશ પટેલ, સુદરભાઈ ચાવડા રણજીત ગઢ પુર્વ સરપંચ, પિયુષ પટેલ, વિનોદભાઈ પટેલ રણજીત ગઢ પુર્વ ઉપ સરપંચ સહિત અનેક કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતાં તો સાથે આગામી દિવસોમાં વધુ કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાશે તેવો આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિપુલ રબારી અને તાલુકાના પ્રમુખ ચંદુભાઈ મોરીએ  વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular