HomeCrimeહળવદના સુંદરગઢ ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

હળવદના સુંદરગઢ ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement

હળવદના સુંદરગઢ ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

હળવદ તાલુકાના સુંદરગઢથી મેરુપર જવાનાં રસ્તે સુંદર ગઢ ગામની સીમમાં જુગાર રમતા પોલીસે ત્રણ જુગારીઓને રોકડા રૂપિયા 15300 સાથે કબજે કરી જુગારધારા એકટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય અને તે દરમિયાન સુંદરગઢથી મેરુપર જવાના રસ્તે વાડીના શેઢે જાહેરમાં જુગાર રમી રહેલા નટવરભાઈ અમરશીભાઈ નારીયાણી, ભરતભાઈ હરજીવનભાઈ ભાડજા રહે મેરુપર અને હરેશભાઈ રતિલાલ મોટકા રહે ચંદ્રપાર્ક સોસાયટીમાં હળવદને તીન પત્તીનો જુગાર રમતા પોલીસે રોકડા રૂપિયા 15,300 કબજે કરી જુગારધારા એકટ મુજબની કાર્યવાહી હાથ કરી હતી.

RELATED ARTICLES

Most Popular