HomeUncategorizedહળવદમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ત્રણને પોલીસે ઝડપી પાડ્યા - એક ફરાર

હળવદમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ત્રણને પોલીસે ઝડપી પાડ્યા – એક ફરાર

Advertisement
Advertisement

 

હળવદમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ત્રણને પોલીસે ઝડપી પાડ્યા – એક ફરાર

હળવદમા ઉંચા વ્યાજે નાણા આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા  ઈસમો વિરુદ્ધ ફરીયાદીએ ચાર શખ્સ સામે ગુનો દાખલ કરાવ્યો જેમાં પોલીસે ત્રણ ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે એક ફરારને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.હળવદ પોલીસ મથકે રાજેશ ભિમજીભાઈ  ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદીને ઊંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરી ઘાક ધમકી આપતા ઈસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર હળવદ પોલીસ મથકે કરાવ્યો હતો જેમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં આરોપી પ્રભુ જહાભાઈ, હરદીપ ઉર્ફે મુન્નાભાઈ સવાભાઈ, જયદેવ મનહરદાનની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ફરાર ભરત રાણાભાઇને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે સાથે હળવદ પોલીસ મથકે અગાઉ પ્રભુ જહાભાઈ અને ભરત રાણાભાઇ રબારી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં મની લેન્ડર્સ એક્ટ મુજબ ગુના નોંધાયેલ છે .

RELATED ARTICLES

Most Popular