HomeUncategorizedમોરબી જિલ્લા કક્ષાની કલા મહા કુંભમાં રાસ ગરબાની સ્પર્ધામાં રંગીલું હળવદ ટીમ...

મોરબી જિલ્લા કક્ષાની કલા મહા કુંભમાં રાસ ગરબાની સ્પર્ધામાં રંગીલું હળવદ ટીમ પ્રથમ

Advertisement
Advertisement

મોરબી જિલ્લા કક્ષાની કલા મહા કુંભમાં રાસ ગરબાની સ્પર્ધામાં રંગીલું હળવદ ટીમ પ્રથમ

મોરબી મુકામે નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 21 થી 59 એજ ગ્રુપમાં રાસ સ્પર્ધામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય અને શહેરની વિવિધ પ્રાથમિક શાળામાં નોકરી કરતા અને અન્ય ગૃહિણી એમ કુલ 16 બહેનો દ્વારા બનાવેલ રંગીલું હળવદ ટીમે ભાગ લીધેલ હતો .જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી હળવદની રંગીલું હળવદની મહિલા ટીમ પ્રથમ ક્રમે આવી છે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં જેમણે આપણા હળવદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

RELATED ARTICLES

Most Popular