હળવદના રણમલપુરમા જુગાર રમતા સાત પકડાયા
હળવદના વિવિધ વિસ્તારોમાં શ્રાવણીયો જુગારનો ધમધમી રહ્યા હોય તેમ એક બાદ એક કાર્યવાહી થઈ રહી છે જેમાં હળવદ પોલીસ હરકતમાં આવી છે અને પેટ્રોલિંગ દરમિયાન રણમલપુર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રભુભાઈ ભગવાનભાઈ વિરાણી, વિજયભાઈ ચંદુભાઈ વેકરીયા,સુરેશભાઈ રણછોડભાઈ કુડેચા, ગણપતભાઈ પ્રભુભાઈ નગવાડિયા ,વિપુલભાઈ ત્રિભોવન ભાઈ પારેજિયા,નારણભાઈ જાદુભાઈ વિરાણી, દેવકરણભાઈ મનજીભાઈ વરમોરાને રોકડા રૂપિયા 25,350ના રોકડ સાથે ઝડપી લઇ તમામ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી


