HomeUncategorizedહળવદના ચરાડવા ગામે જુગાર રમતા 4 ઝડપાયા

હળવદના ચરાડવા ગામે જુગાર રમતા 4 ઝડપાયા

Advertisement
Advertisement

હળવદના ચરાડવા ગામે જુગાર રમતા 4 ઝડપાયા

હળવદ પંથકમાં અલગ અલગ વિસ્તારોમાં છાના ખૂણે જુગાર રમતા હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા ચરાડવા ગામની સીમમાં સમલી રોડ ઉપર વિજયભાઈ છગનભાઈ માકાસણા બહારથી માણસો બોલાવીને વાડીએ જુગાર ધામ ચલાવે છે તેવી બાતમીના મળતા પોલીસે દરોડો પાડતા પોલીસે આરોપી વિજય છગનભાઈ માકાસણા, રવજીભાઈ રણછોડભાઈ સોનગરા, ધર્મેશભાઈ નારાયણભાઈ સોનગરા, અને જયુભા રાણાભા મારું નામના આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા પોલીસે રોકડા રૂપિયા 67,370 સાથે ઝડપી ચારેય વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી યાદ કરી છે.

RELATED ARTICLES

Most Popular