HomeUncategorized"ઓપરેશન સિંદુર" હળવદના મંગલમ્ વિદ્યાલયમાં આવતીકાલે લેક્ચર અને પ્રેઝન્ટેશન

“ઓપરેશન સિંદુર” હળવદના મંગલમ્ વિદ્યાલયમાં આવતીકાલે લેક્ચર અને પ્રેઝન્ટેશન

Advertisement
Advertisement

ઓપરેશન સિંદુર” હળવદના મંગલમ્ વિદ્યાલયમાં આવતીકાલે લેક્ચર અને પ્રેઝન્ટેશન

તાજેતરમાં જ ભારતની વિર સેનાએ પાકિસ્તાન સામે બતાવેલાં પરાક્રમને બિરદાવવા માટે ભારતીય લોકો સ્વયંભુ આગળ આવી ભારતીય સેનાનો જુસ્સો વધાર્યો હતો અને આ ઓપરેશન સિંદુરની દેશ દુનિયામાં નોંધ લેવામાં આવી હતી પરંતુ આખુ ઓપરેશન સિંદુર કેવી રીતે પાર પાડવામાં આવ્યુ હતું અને સેનાના પરાક્રમને જાણવા માટે લોકો આતુર છે ત્યારે હળવદમા આવેલી મંગલમ વિદ્યાલય ખાતે આવતીકાલે સવારે 9 વાગ્યે ઓપરેશન સિંદુર લેક્ચર અને પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે જેમાં કર્નલ મયંક શર્મા દ્વારા આખા ઓપરેશન સિંદુર વિશે જાણકારી આપશે.

RELATED ARTICLES

Most Popular