HomeUncategorizedહળવદ સૌપ્રથમ પ્રથમ મહિલા દાત ના ડોક્ટરના કિલનિકનો દબદબાભેર શુભારંભ

હળવદ સૌપ્રથમ પ્રથમ મહિલા દાત ના ડોક્ટરના કિલનિકનો દબદબાભેર શુભારંભ

Advertisement
Advertisement

હળવદમાં હર્ષિવ ડેન્ટલ ક્લિનિકનો શુભારંભ

હળવદ સૌપ્રથમ પ્રથમ મહિલા દાત ના ડોક્ટરના કિલનિકનો દબદબાભેર શુભારંભ

હળવદ ખાતે હર્ષિવ ડેન્ટલ ક્લિનિક ઉદઘાટન થયું જેમાં હળવદ શહેરમાં સૌપ્રથમ દાંત ના મહીલા ડો કિંજલ પટેલ, નવા ઘનશ્યામ ગઢ ગામના વતની તેઓ ની હોસ્પિટલનો શુભારંભ સુરેન્દ્રનગર જીલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે હળવદ એપીએમસીના ચેરમેન રજનીભાઈ સંઘાણી, ઘનશ્યામભાઈ ગોહિલ, ઉર્વશીબેન પંડ્યા સહિતના રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હળવદમાં પ્રથમ મહિલા ડોક્ટર કિંજલ પટેલ દ્વારા દાંતની વિવિધ સારવાર હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે. ડો. કિંજલ પટેલ છેલ્લા પાંચ વર્ષની પ્રેક્ટિસનો અનુભવ ધરાવે છે જેમણે ડેન્ટલ ડોટ કોમ હોસ્પિટલ રાજકોટ માં બે વર્ષનોઅને રામ ભોજનાલય સંચાલિત ડેન્ટલ હોસ્પિટલ સુરેન્દ્રનગર માં ત્રણ વર્ષ પ્રેક્ટિસ નો અનુભવ ધરાવે છે.

ડો.કિંજલ સંઘાણી(પટેલ)ના જણાવ્યા મુજબ તેમની હોસ્પિટલમાં આ મુજબની સારવાર ઉપલબ્ધ હશે ડિજિટલ એક્સ રેદાંત તથા ડાપણ દાઢ કઢાવવાની સુવિધા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, મૂળિયા ની સારવાર RCT ફિક્સ,દાંત ની સુવિધા ચાંદી સિમેન્ટતથા દાંતના કલર મટીરીયલ ભરવાની સુવિધા,
મેટલ તથા સીરામીકના ફિક્સ દાંત
દાંતની સફાઈ,
દાંતનુ ચોકઠું તથા બત્રીસી
પેઢા ના રોગ ની સારવાર
બાળકોના દાંતની સારવાર
ડેન્ટલ વિનિયર અને સ્માઈલ ડિઝાઇનિંગ

RELATED ARTICLES

Most Popular