HomeUncategorizedહળવદના સુંદરગઢમાંથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

હળવદના સુંદરગઢમાંથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

હળવદના સુંદરગઢમાંથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના સુંદરગઢ દેશી દારૂની હાટડીઓ ફરી ધમધમી ઉઠી હોય તેમ એક બાદ એક ફરીયાદો સામે આવી રહી છે અને મહત્ત્વનું છે કે મોટાભાગના લોકો 10 કે 20 લીટર દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવી રહ્યા છે ત્યારે આ બુટલેગરો આટલો જ દારૂ ભઠ્ઠીમાથી ઉતારતાં હશે ? અને જો અન્ય બુટલેગરો પાસેથી દેશી દારૂ મંગાવતા હોય તો પછી તેની સામે કાર્યવાહી કેવાં પ્રકારની થતી હશે તે સવાલ છે હાલમાં તો હળવદ પોલીસે સુંદરગઢની મેન શેરીમાં આરોપીના ભોગવવામાં એક પ્લાસ્ટિકના કેનમાં દેશી દારૂ લેટર 10 કિંમત રૂપિયા 2 હજાર સાથે આરોપી ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી સુખદેવભાઈ રાયધનભાઈ ખાંભળીયા ઉંમર વર્ષ 42 રહે નવા સુંદરગઢ વાળાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

RELATED ARTICLES

Most Popular