HomeUncategorizedહળવદ 11 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી - 4 સમરસ

હળવદ 11 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી – 4 સમરસ

Advertisement
Advertisement

હળવદ 11 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી – 4 સમરસ

હળવદ તાલુકાના 11 ગ્રામ પંચાયત ચુંટણી અને 1મા પેટાચૂંટણી 22મી જુને યોજાશે જેમાં રણછોડગઢ, નવાં ઈશનપુર, નવાં રાયસંગપુર અને ધુળકોટ ગામ સમરસ બન્યું છે અને જુનાં રાયસંગપુર, જુનાં ઈશનપુર,ઈશ્વરનગર,શિવપુર, નવાં વેગડવાવ, જુનાં વેગડવાવ,મંગળપુરમા સરપંચના ફોર્મ ભરાયાં છે જોકે આજે 10-6ના રોજ ફોર્મ ચકાસણી છે અને 11-6ના રોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે કોણ કોણ કોની સામે ચુંટણી લડશે તે ચિત્ર સ્પષ્ટ થશે હાલતો કોણે ફોર્મ ભર્યા છે તે વિશે વિગતે જુઓ..

નવાં ઈશનપુર
લાભુબેન ધીરજભાઈ પરમાર

નવાં રાયસંગપુર
રસીલાબેન હસમુખભાઈ કણજારીયા

ધુળકોટ
ભાવિશાબા અર્જુનસિંહ જાડેજા

રણછોડગઢ
હેતલબેન અમરતભાઈ સુરેલા

જુનાં ઈશનપુર
રંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા
હિરુબેન હરજીભાઈ મકવાણા
મિતાબેન મદનલાલ મકવાણા

મંગળપુર
રાજેશભાઈ ધીરાભાઈ નગવાડીયા
જયેશભાઇ ભવાનભાઈ નગવાડીયા
શૈલેષભાઈ બિજલભાઈ કુડેચા
રાણાભાઈ રામજીભાઈ કુડેચા

જુનાં વેગડવાવ
મિરાબેન યોગેશદાન ગઢવી
લીલાબેન જીતુભાઈ ગઢવી
ભારતીબેન જયેશભાઇ પિપરીયા

નવાં વેગડવાવ
ધનજીભાઈ બાવલભાઈ કણજારીયા
રમેશભાઈ ત્રિભોવનભાઈ મોરી
નરેશભાઈ હરીભાઈ હડીયલ

શિવપુર
ચંદુલાલ લખમણભાઇ જાલરીયા
મુકેશભાઈ રમણિકભાઈ ગામી
ગણેશભાઈ બચુભાઈ વાધ્રોડીયા
નિમેશભાઈ બચુભાઈ વાધ્રોડીયા

ઈશ્વરનગર
રૂપલબેન રાજેશભાઈ પરમાર
મધુબેન શાંતિલાલ વાણંદ

જુનાં રાયસંગપુર
જયપાલદાન કિર્તિદાન ગઢવી
અંબારામ ભાઈ ઉકાભાઈ જાબુકીયા
કાળુભાઇ ઈશ્વરભાઈ દલવાડી
નારણભાઈ જહાંભાઈ દલવાડી

રાણેકપર
શિતલબેન રાજકુમાર કુડેચા
હેમુભાઈ વાલજીભાઈ કોળી
રાજેશભાઈ ઈશ્વરભાઈ શિપરા

RELATED ARTICLES

Most Popular