HomeUncategorizedપુર્વ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલનો આજે જન્મદિવસ

પુર્વ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement

પુર્વ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલનો આજે જન્મદિવસ

ભાજપનાં સંગઠનના વિવિધ હોદ્દાઓ પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોક પ્રશ્ન હલ કરવામાં માહિર અને પાયાનાં પથ્થર એવાં હળવદ તાલુકાના પુર્વ ભાજપ પ્રમુખથી લયને મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સાથે ટંકારા પડધરી વિધાનસભા બેઠકનાં પ્રભારી સાથે પ્રદેશ ભાજપ કિશાન મોરચાનાં સદસ્ય સહિત વિવિધ રીતે જવાબદારી સંભાળી ચુકેલા વલ્લભભાઈ પટેલનો આજે 25-5ના રોજ જન્મદિવસ દિવસ છે ત્યારે તેમને રાજકીય નેતાઓ, સામાજિક આગેવાન સાથે વિવિધ લોકો સોશિયલ મીડિયા થકી તેમજ રૂબરૂ મુલાકાત કરીને તેમનાં તંદુરસ્ત અને દીર્ધાયુ આયુષ્યની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

RELATED ARTICLES

Most Popular