HomePoliticsહળવદ નગરપાલિકાની ચૂંટણી માટે 72 ફોર્મ માન્ય - 3 અમાન્ય

હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે 72 ફોર્મ માન્ય – 3 અમાન્ય

Advertisement
Advertisement

હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણી કરવામાં આવી છે જેમાં 75 ફોર્મ ભરાયાં હતાં તેમાં ત્રણ ફોર્મ રદ કરવામાં આવ્યાં છે જેમાં કોંગ્રેસનુ એક ફોર્મ અને એક ડમી તેમજ બહુજન સમાજ પાર્ટીનુ એક ફોર્મ રદ્ કરવામાં આવ્યું છે.જેમાં વોર્ડ નંબર એકમાં 9 – વોર્ડ નંબર બે માં 9 ઉમેદવાર વોર્ડ નંબર ત્રણમાં 12 ઉમેદવાર વોર્ડ નંબર ચારમાં 8 ઉમેદવાર વોર્ડ નંબર 5 માં 10 ઉમેદવાર વોર્ડ નંબર છ માં 13 ઉમેદવાર અને વોર્ડ નંબર સાતમાં 11 ઉમેદવારોને માન્ય કરવામાં આવ્યા છે વધુમાં આવતીકાલે ફોર્મ પાછાં ખેચાયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે હાલમાં જુઓ લીસ્ટ

RELATED ARTICLES

Most Popular