HomeGujaratહળવદના કવાડિયામા ચબુતરાના લાભાર્થે જય વેલનાથ યુવા ગ્રુપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

હળવદના કવાડિયામા ચબુતરાના લાભાર્થે જય વેલનાથ યુવા ગ્રુપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Advertisement
Advertisement

હળવદના કવાડિયામા ચબુતરાના લાભાર્થે જય વેલનાથ યુવા ગ્રુપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

હળવદ તાલુકાના કવાડિયા ગામે જય વેલનાથ યુવા ગ્રુપ દ્વારા ત્રિ દિવસીય ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું ચબૂતરાના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન 10 -11 અને 12 જાન્યુઆરીએ યોજાશે જેમાં ચેમ્પિયનને 21 હજાર , રનર્સ અને 11 હજાર સાથે જ બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ બોલર, ટ્રોફી સહિત મેન ઓફ ધ સિરીઝ સહિત અલગ અલગ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે. ક્રિકેટ ટુર્નામેન્ટ ટેનિસ બોલથી રમાડવામાં આવશે અને  એન્ટ્રી ફી 6100 રાખવામાં આવી છે આ ત્રિ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું કવાડિયામા ચબૂતરાના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટુર્નામેન્ટમા ભાગ લેવા ચારોલા મહેશભાઈ 95101 93066 રબારી દેવીલાલ 93283 31931 ,પટેલ વિવેકભાઈ 92657 52670 કાચરોલા ચંદુભાઈ 97124 32410 ચારોલા દિલીપભાઈ 98797 84014 અને ચારોલા વિશાલભાઈ 87586 15723નો સંપર્ક કરવાનો રહેશે આ ટુર્નામેન્ટમાં જે ધનરાશિનો લાભ થશે તે ચબૂતરામા ઉપયોગમાં લેવામાં આવશે જેથી કરીને જય વેલનાથ યુવા ગ્રુપ કવાડિયા ખાતે આયોજિત ત્રિ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાભ લેવા માટે ક્રિકેટ રશિયાઓને આયોજકો તરફથી આહવાન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular