HomeCrimeહળવદના ઘનશ્યામપુરમા વાડીની ઓરડીમાંથી અંગ્રેજી દારૂના ચપલા મળ્યા - ગુનો દાખલ

હળવદના ઘનશ્યામપુરમા વાડીની ઓરડીમાંથી અંગ્રેજી દારૂના ચપલા મળ્યા – ગુનો દાખલ

Advertisement
Advertisement

હળવદના ઘનશ્યામપુરમા વાડીની ઓરડીમાંથી અંગ્રેજી દારૂના ચપલા મળ્યા – ગુનો દાખલ

હળવદમાં દેશી અને અંગ્રેજી દારૂને ઝડપી પાડવા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હળવદ પોલીસને બળેલી બાતમીના આધારે ઘનશ્યામપુર ગામની સીમમાં પોલીસે દરોડો પાડી કુલદીપ જલુભાઈ લીંબોલા રહે. ઘનશ્યામપુર વાળાની વાડીની ઓરડીમાંથી અંગ્રેજી દારૂના 65 ચપલા કિંમત 9,425 કબજે કર્યા હતા. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપી કુલદીપ જલુભાઈ લીંબોલાને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular