HomeCrimeસુંદરગઢના નામચીન બુટલેગર રમણીક ઉર્ફે બુધાની જમીનમાં દાટેલી અંગ્રેજી દારૂની બોટલ ઝડપાઈ

સુંદરગઢના નામચીન બુટલેગર રમણીક ઉર્ફે બુધાની જમીનમાં દાટેલી અંગ્રેજી દારૂની બોટલ ઝડપાઈ

Advertisement
Advertisement

સુંદરગઢના નામચીન બુટલેગર રમણીક ઉર્ફે બુધાની જમીનમાં દાટેલી અંગ્રેજી દારૂની બોટલ ઝડપાઈ

હળવદ તાલુકામાં દેશી અને અંગ્રેજી દારૂને ઝડપી પાડવા માટે પોલીસ  કાર્યવાહી કરી રહી છે  ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામથી પાંડાતીરથ જવાના રસ્તે કેનાલ પાસે દરોડો પાડતા જમીનમાં કેરબામાં દાટેલી અંગ્રેજી દારૂની 30 બોટલ મળી આવી છે જોકે આ દરોડામાં સુંદરગઢનો નામચીન બુટલેગર રમણીક ઉર્ફે બુધો અવસર ભાઈ હાજર નહીં મળતા પોલીસે ફરાર બુટલેગરને ઝડપવામાં ચક્રોગતિમાન કર્યા છે પોલીસે 30 બોટલ  કિંમત રૂપિયા 42 હજાર કબ્જે કરી આરોપી રમણીક ઉર્ફે બુધો અવચર ભાઈ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular