HomeCrimeહળવદના સુખપર ગામે ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર 2 ઝડપાયા

હળવદના સુખપર ગામે ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર 2 ઝડપાયા

Advertisement
Advertisement

હળવદના સુખપર ગામે ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર 2 ઝડપાયા

હળવદ તાલુકામાંથી ત્રણ નર્મદા કેનાલો પસાર થાય છે અને આ નર્મદા કેનાલોમાં ખેડૂતોએ નાખેલી ઇલેક્ટ્રીક મોટરો અને ચોરી થઈ હોવની હળવદ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં સુખપર ગામની સીમમાંથી ચોરી થયેલી 4 ઈલેક્ટ્રીક મોટરની ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે જેમાં મનોજ દિનેશભાઇ ધાંગધરીયા અને જગદીશ ભુપતભાઈ ઓગણીયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક શખ્સ જીતેશ માધુભાઈનું નામ ખુલતા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે બંને શખ્સો પાસેથી ઈલેક્ટ્રીક મોટર નંગ 4 કિંમત રૂપિયા 60 હજાર તેમજ છકડો રીક્ષા જેની કિંમત 50 હજારનો મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી ધરી છે.

RELATED ARTICLES

Most Popular