HomeArticleહળવદથી સરા સુધી નાળાની પેરાપેટ અને વૃક્ષોનું થયું રંગકામ

હળવદથી સરા સુધી નાળાની પેરાપેટ અને વૃક્ષોનું થયું રંગકામ

Advertisement
Advertisement

હળવદથી સરા સુધી નાળાની પેરાપેટ અને વૃક્ષોનું થયું રંગકામ

હળવદથી સરા સુધી આશરે  25 કિલોમીટર લાંબા રસ્તા પર માર્ગ અને મકાન વિભાગ મોરબી સ્ટેટ દ્વારા રોડની સાઈડમાં આવેલાં વૃક્ષોનું અને નાળાની પેરાપેટનુ રંગકામ કરવામાં આવી રહ્યું છે આમતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા થતી આ કામગીરી અકસ્માત ટાળવા માટે થતી હોય છે જેમાં અંધારાં વૃક્ષ કે પેરાપેટ સાથે રંગરોગાન થયું હોયતો વાહનચાલકોને ધ્યાનમાં આવે અને અકસ્માત થતાં ઘટે ત્યારે હાલમા હળવદથી સરા સુધી રોડની બાજુમાં રહેલાં વૃક્ષ અને પેરાપેટ રંગકામ કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ મોરબી સ્ટેટ દ્વારા કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular