હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે યાદી જાહેર કરી જુઓ
હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે મોડી રાત્રે ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી છે ત્યારે આ યાદીમાં કોના નામ છે જુઓ સાથે જ હળવદ શહેરની લોહાણા મહાજન વાડી ખાતે 108 દાવેદારોએ નિરિક્ષકો સમક્ષ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને ટિકિટની માંગણી કરી હતી ત્યારે મોડી રાત્રે 7 વોર્ડ માટે 28 ઉમેદવારોના નામ જાહેર થતાં ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે શું થશે ? કોને ટિકિટ મળી ? જુઓ સમગ્ર વોર્ડના નામ સાથેની યાદી