HomeGujaratહળવદના શિવપુરમા જુગાર રમતાં 7 પકડાયા

હળવદના શિવપુરમા જુગાર રમતાં 7 પકડાયા

Advertisement
Advertisement

હળવદના શિવપુરમા જુગાર રમતાં 7 પકડાયા

હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં રેડ કરી પોલીસે જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ 102800 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે શિવપુર ગામે રેડ કરી હતી ગામની સીમમાં જુગાર રમતા જયેશભાઈ હરજીવનભાઈ ધોરીયાણી, કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા, અમરશીભાઈ વીરજીભાઈ બારિયા, રસિકભાઈ બેચરભાઈ કાલરીયા, ચંદુભાઈ હરખજીભાઈ જેઠલોજા, લાભુભાઈ રૂગનાથભાઈ દેત્રોજા અને વજાભાઈ બાવલભાઈ ચૌહાણ મળીને 7ને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રૂ 102800 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular