Sunday, March 16, 2025
HomeArticle'નજર હળવદની' સોશિયલ મીડિયાનો ચોથા વર્ષમાં નવાં રૂપ રંગ સાથે પ્રવેશ

‘નજર હળવદની’ સોશિયલ મીડિયાનો ચોથા વર્ષમાં નવાં રૂપ રંગ સાથે પ્રવેશ

Advertisement
Advertisement

હળવદમા સૌપ્રથમવાર વેબસાઈટમાં સમાચારો વાંચવા મળશે નજર હળવદની’ સોશિયલ મીડિયા પર

નજર હળવદની’ સોશિયલ મીડિયાનો 26મી જાન્યુઆરી 2021મા પ્રારંભ કર્યો હતો અને હવે નવા રૂપરંગ સાથે વેબસાઈટમાં સમાચારો વાંચવા મળશે આમતો પ્રજાનાં પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં સતત પ્રયત્નશીલ રહેવા કટીબદ્ધ છીએ રણકાંઠામા કાળી મજૂરી કરતા અગરીયાઓ કે ખેડુતોને અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ કે પછી પિયતના પાણી,ખાતર બિયારણની અછત તો સાથે રોજબરોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં બજારભાવ અને આવક પણ આપના સુધી પહોંચાડી સતત તમારા સાથે કદમથી કદમ મિલાવી છીએ વધુમાં ખેડુતોના હકનું સબસિડી વાળી યુરીયાની થેલીઓ બારોબાર વેચાણ કરનારા શખ્સો સામે થયેલી કાર્યવાહી હોય કે પછી રાજકીય પક્ષોની આલોચના કે પછી પ્રજાનાં પ્રાણ પ્રશ્નોના નિરાકરણ લાવવામાં સફળતા પ્રાપ્ત કરતા રાજકીય પક્ષોની પ્રશંસા તો શહેરમાં રોડ રસ્તા ગટરના પ્રશ્નો આરોગ્ય પ્રશ્ન શિક્ષણ પ્રશ્ન ઘટના દુર્ઘટના બધુ તમે નજર હળવદની’સોશિયલ મીડિયામાં વાંચ્યું અને વિડિયોના માધ્યમથી જોડાઈને જોયું હશે હવે અમે નવા વર્ષમાં નવાં રૂપ રંગ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થવાનાં છીએ અને હા છટામાં કોઈ ફરક નહીં અને હા મિત્રો જો તમે કલાકારો કે ભજન અને અવનવી વાતો જોવા માંગતા હોય તો અમારી બીજી Facebook Instagram YouTube પર -પૃથ્વીનો ખજાનો- ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો

RELATED ARTICLES

Most Popular