હળવદના દેવપુર ( સુખપર ) માં 4 ફેબ્રુઆરીના શ્રી અણદા બાપાની મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે
હળવદ તાલુકાના દેવપુર સુખપર ગામે શ્રી અણદાબાપાની મેલડીનો નવરંગો માંડવો તારીખ 4 ફેબ્રુઆરીને બુધવારના શુભ ચોઘડીએ માંડવો રોપાસે બપોરે મહાપ્રસાદ યોજાશે અને રાત્રે 9:00 કલાકે ડાકલાની રમઝટ જેમાં ગુજરાતના પ્રસિદ્ધ પ્રવીણભાઈ રાવળદેવ અને ગાયક કલાકાર રવિભાઈ સાધુ ડાકલાની રમઝટ બોલાવશે તો આ ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના દર્શનનો લાભ લેવા માતાજીના ભુવા નાનુભાઈ અણદાભાઈ ગોલતર દ્વારા સૌને હાર્દિક આમંત્રણ છે સરનામું મુ. દેવપુર ( સુખપર ) તાલુકો હળવદ અણદા બાપાની મેલડી માતાજીનું મંદિરે આયોજન કરવામાં આવ્યું છે.


