HomeArticleનજર હળવદની' સોશિયલ મીડિયાનો પાંચમા વર્ષમાં પ્રવેશ - સતત અગ્રેસર રહેતું સોશિયલ...

નજર હળવદની’ સોશિયલ મીડિયાનો પાંચમા વર્ષમાં પ્રવેશ – સતત અગ્રેસર રહેતું સોશિયલ મીડિયા

Advertisement
Advertisement

નજર હળવદની’ સોશિયલ મીડિયાનો પાંચમા વર્ષમાં પ્રવેશ – સતત અગ્રેસર રહેતું સોશિયલ મીડિયા

નજર હળવદની’ સોશિયલ મીડિયાનો  26મી જાન્યુઆરી 2021મા પ્રારંભ કર્યો હતો અને હવે વાચકોને નવા રૂપરંગ સાથે વેબસાઈટમાં સમાચારો વાંચવા મળી રહ્યાં છે હાલમાં સતત સચોટ સમાચાર સાથે (1.50) દોઢ લાખ ફોલોવર્સ ધરાવતું વિશ્વસનીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. પ્રજાનાં પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં સતત પ્રયત્નશીલ રહેવા કટીબદ્ધ છીએ રણકાંઠામા કાળી મજૂરી કરતા અગરીયાઓ કે ખેડુતોને અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ કે પછી પિયતના પાણી,ખાતર બિયારણની અછત તો સાથે રોજબરોજની ઘટના થકી સતત તમારા સાથે કદમથી કદમ મિલાવી છીએ વધુમાં ખેડુતોના હકનું સબસિડી વાળી યુરીયાની થેલીઓ બારોબાર વેચાણ કરનારા શખ્સો સામે થયેલી કાર્યવાહી હોય કે પછી રાજકીય પક્ષોની આલોચના કે પછી પ્રજાનાં પ્રાણ પ્રશ્નોના નિરાકરણ લાવવામાં સફળતા પ્રાપ્ત કરતા રાજકીય પક્ષોની પ્રશંસા તો શહેરમાં  રોડ રસ્તા ગટરના પ્રશ્નો આરોગ્ય પ્રશ્ન શિક્ષણ પ્રશ્ન ઘટના દુર્ઘટના બધુ તમે નજર હળવદની’સોશિયલ મીડિયામાં વાંચ્યું અને વિડિયોના માધ્યમથી જોડાઈને જોયું હશે ત્યારે આજે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી સાથે અમારાં નજર હળવદની સોશિયલ મીડિયાનો પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular