HomeGujaratહળવદની તક્ષશિલા સ્કુલે વિજ્ઞાન મેળામા SVS કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

હળવદની તક્ષશિલા સ્કુલે વિજ્ઞાન મેળામા SVS કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

Advertisement
Advertisement

હળવદની તક્ષશિલા સ્કુલે વિજ્ઞાન મેળામા SVS કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

પાણીમાં શાકભાજી ઉગાડી ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન કરવાના હાઈડ્રો પોનિક્સ ખેતીના પ્રયોગે આકર્ષણ જમાવ્યું

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને મોરબી જિલ્લા તાલિમ ભવન આયોજિત SVS કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો હતો આ પ્રદર્શનમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયના પરંપરાગત અને ટકાઉ ખેતી વિભાગમાં હાઈડ્રોપોનિક્સ ખેતી પદ્ધતિના પ્રયોગનો પ્રથમ નંબર મેળવ્યો હતો પાણીમાં શાકભાજી ઉગાડી ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન કરવાના હાઈડ્રો પોનિક્સ ખેતીના પ્રયોગે આકર્ષણ જમાવ્યું હતુ. શાળાના સોલંકી ધ્રુવ, જખવાડિયા દેવકરણ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી પામ્યા હતા. આ નવતર પ્રયોગ માટે શાળાના મયુર દલસાણિયા, વાસુદેવ ગોંડલિયા, યશ કલોલાએ મહેનત કરી હતી. શાળાની આ કૃતિ જિલ્લા કક્ષાએ નંબર મેળવી રાજ્ય કક્ષાના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલે વ્યક્ત કરી હતી

RELATED ARTICLES

Most Popular