HomeGujaratહળવદમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો અડિંગો - અકસ્માતની રાહમાં તંત્ર?

હળવદમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો અડિંગો – અકસ્માતની રાહમાં તંત્ર?

Advertisement
Advertisement

હળવદમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો અડિંગો – અકસ્માતની રાહમાં તંત્ર?

હળવદ શહેરમાં વિવિધ જગ્યાએ રખડતા ઢોરોએ રીતસરનો અડીંગો જમાવ્યો છે તો સાથે જ અલગ અલગ જગ્યાએ રખડતા ઢોરના લડાઈના દ્રશ્યો પણ સામે આવતા હોય છે અને તેને લઈ દુકાનદારોને, વાહનોને તેમજ વાહનચાલકોને નુકસાની વેઠવી પડે છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રખડતા ઢોરથી નાગરિકોને મુક્તિ અપાવે તેવી લોકમાંગ ઉઠી છે બીજી તરફ શહેરના રેલ્વે સ્ટેશન રોડપર, બસ સ્ટેશન રોડપર કે અન્ય ગલી હોય આ તમામ જગ્યાએ રખડતા ઢોર જોવા મળે છે તંત્ર દ્વારા વહેલી તકે કોઈને જાનહાની થાય તે પહેલા જ પાંજરાપોળમા વ્યવસ્થા તે પણ જરૂરી છે આમતો હળવદ શહેરમાં ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકો રખડતાં ઢોર કે અન્ય જીવદયા વિશેની કામગીરી કરતાં હોય છે ત્યારે રખડતાં ઢોરો પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

Most Popular