HomeGujaratકેદારીયા ગામેથી બિયર અને અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો - આરોપીની ધરપકડ

કેદારીયા ગામેથી બિયર અને અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો – આરોપીની ધરપકડ

Advertisement
Advertisement

હળવદ તાલુકાનું કેદારીયા ગામેથી ફરી એકવાર અંગ્રેજી દારૂ બિયરનો 45280 રૂપિયાનો જથ્થો ઝડપાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાથે ક્યાથી લાવ્યો હતો તે દીશામાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદના કેદારીયા ગામે શ્રવણ જયંતિભાઈ અંગ્રેજી દારૂ બિયરનો જથ્થો તેની વાડીએ સંતાડેલો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડી 750 ml બોટલ નંગ 12,
180 ml ચપલા નંગ 180,
500 એમએલ બીયર 64
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 45,280 કબજે કર્યો હતો તો સાથે આરોપી શ્રવણ જયંતિભાઈની ધરપકડ કરી હતી અને જથ્થો ક્યાથી લાવ્યો હતો તે દીશામાં હળવદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે થોડાં દિવસ પહેલા જ કેદારીયા ગામેથી દારૂ પકડાયાં બાદ ફરી પકડાતાં ત્યાં ધીરે ધીરે સેન્ટર બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular