Sunday, March 16, 2025
HomeCrimeહળવદમા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની બે વર્ષ બાદ મહારાષ્ટ્રથી ધરપકડ

હળવદમા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની બે વર્ષ બાદ મહારાષ્ટ્રથી ધરપકડ

Advertisement
Advertisement

હળવદમા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની બે વર્ષ બાદ મહારાષ્ટ્રથી ધરપકડ

હળવદ પોલીસ મથકમાં વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં ફરિયાદી જય કિશાન ટ્રેડિંગ નામની પેઢીના નામે કુલ 69,64,868 રૂપિયા કોઈપણ રીતે વિશ્વાસઘાત કરી અગાઉ જણાવેલ હોય ત્યારે અન્ય આરોપીએ તથા આ નાસ્તા ફરતા આરોપીએ મળી ગુનો આચરેલ હોય તે બાબતે મોરબી SOG ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યરત હોય ત્યારે SOGની ટીમને આરોપી પવનભાઈ ગેહલોત રહે. થાણે મુંબઈ વાળો હાલમાં મુંબઈમાં ગોરઈ વિસ્તારમાં હોય જે બાતમી મળતા પોણા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી પવનભાઈ ગેહલોતને ઝડપી પાડ્યો હતો. આ આરોપીને હળવદ પોલીસને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular