Sunday, March 16, 2025
HomeCrimeહળવદ અને માળીયામાં ગૌવંશ કતલના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ પાસાં હેઠળ જેલ...

હળવદ અને માળીયામાં ગૌવંશ કતલના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ પાસાં હેઠળ જેલ હવાલે

Advertisement
Advertisement

હળવદ અને માળીયામાં ગૌવંશ કતલના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ પાસાં હેઠળ જેલ હવાલે

હળવદ પોલીસ મથકના ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓના પાસા વોરંટ ઈશ્યુ કરેલ હોય જે અનુસંધાને પોલીસે અલગ અલગ ટીમો બનાવી પાંચેય આરોપીઓની અટકાયત કરી હતી. આજ રોજ આરોપી સાઉદીન ઓસમાણભાઈ કાજેડીયાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, રમજાન ફારૂકભાઈ જામને મધ્યસ્થ જેલ વડોદરા, અલાઉદીન મુસાભાઇ જામને જિલ્લા જેલ ભાવનગર, આમીન રહીમભાઈ માણેકને મધ્યસ્થ જેલ અમદાવાદ અને અબ્બાસ મુસાભાઇ મોવરને જિલ્લા જેલ જૂનાગઢ ખાતે પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular