Sunday, March 16, 2025
HomeUncategorizedહળવદના રણછોડગઢમા વીજતાર તૂટી પડતા ઘઉંનો પાક સળગ્યો

હળવદના રણછોડગઢમા વીજતાર તૂટી પડતા ઘઉંનો પાક સળગ્યો

Advertisement
Advertisement

હળવદના રણછોડગઢમા વીજતાર તૂટી પડતા ઘઉંનો પાક સળગ્યો

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રાયધ્રાના બેચરભાઈ રઘુભાઈએ આશરે 15 વીઘામા ઘઉનું વાવેતર કર્યું છે અને હવે પાક તૈયાર થઈ ગયો છે જેમાં આજે વાડીમાંથી પસાર થતાં વીજતાર તૂટી પડ્યો હતો. જેથી કરીને ઘઉં ભડભડ સળગી ઊઠ્યા હતા અને આશરે ત્રણથી ચાર વીઘામાં નુકસાન થયું હતું ખેડૂત સાથે વાત કરતા ખેડૂતે જણાવ્યું હતું કે આશરે એકાદ લાખનું નુકસાન થયું છે જોકે વીજતાર બદલાવવા માટે અવારનવાર વીજળી વિભાગને રજૂઆત કરી હતી પરંતુ નિભંર તંત્ર દ્વારા રજૂઆત નહીં સાંભળતા આજે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે જેને લયને ખેડુતે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular