હળવદના નવાં વેગડવાવમા સતવારા સમાજ ડે
ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
હળવદ તાલુકા સતવારા સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શ્રી બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ નવા વેગડવાવમા 12 અને 13 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તાલુકા સતવારા સમાજના ગામોની કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં ફાઈનલ મુકાબલો બજરંગ ઇલેવન હળવદ અને સિદ્ધનાથ સુપર કિંગ નવા માલણીયાદ વચ્ચે મેચ યોજાઇ હતી જેમાં બજરંગ ઇલેવન હળવદ વિજેતા બન્યા હતા અને સિદ્ધનાથ સુપર કિંગ નવા માલણીયાદ રનર્સ અપ તરીકે રહી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હળવદ તાલુકાના આયોજકો એમાં પ્રવીણભાઈ કણઝરીયા,
સનીભાઈ દલવાડી,મહિપતભાઈ ચાવડા,ઈતેશભાઈ રાઠોડ,
સહદેવ ભાઈ સોનગરા ,દેવજીભાઈ કણઝરીયા,
અશ્વિનભાઈ તારબુદીયા.વિનોદભાઈ તારબુંદીયાના હોય ભારે જહેમત ઉઠાવી હતી.