Sunday, March 16, 2025
HomeUncategorizedહળવદમાં ગોરી દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સંબોધી જાહેર...

હળવદમાં ગોરી દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સંબોધી જાહેર સભા

Advertisement
Advertisement

હળવદમાં ગોરી દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સંબોધી જાહેર સભા

ખરાવાડ કાયદેસર કરવાની લડતમાં અમે આપીશું તમને સાથ – રાજુ કરપડા

હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટી એડીચોટીનું જોર લગાવી મતદારોને રીઝવવા પ્રયત્ન તેઝ કરી દીધાં છે અને હવે ડોર ટુ ડોર કેમ્પેઈન સાથે જાહેર સભાઓ પણ ગજવવામા આવી રહી છે ત્યારે આજે હળવદ શહેરમાં વોર્ડ નંબર પાંચમા આવેલી વાડીમાં આમ આદમી પાર્ટીએ જાહેર સભા રાખી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સભામાં હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ ખરાવાડ કાયદેસર કરવાની લડતમાં સાથે હોવાનું જણાવ્યું હતું તો સાથે ભાજપ પર આકરાં પ્રહારો પણ કર્યા હતા આ જાહેર સભામાં ચંદુભાઈ મોરી, વિપુલભાઈ રબારી, કમલેશભાઈ દઢાણીયા સહિત તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને મત આપી વિજયી બનાવવા અપિલ કરી હતી.

RELATED ARTICLES

Most Popular