હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણી કરવામાં આવી છે જેમાં 75 ફોર્મ ભરાયાં હતાં તેમાં ત્રણ ફોર્મ રદ કરવામાં આવ્યાં છે જેમાં કોંગ્રેસનુ એક ફોર્મ અને એક ડમી તેમજ બહુજન સમાજ પાર્ટીનુ એક ફોર્મ રદ્ કરવામાં આવ્યું છે.જેમાં વોર્ડ નંબર એકમાં 9 – વોર્ડ નંબર બે માં 9 ઉમેદવાર વોર્ડ નંબર ત્રણમાં 12 ઉમેદવાર વોર્ડ નંબર ચારમાં 8 ઉમેદવાર વોર્ડ નંબર 5 માં 10 ઉમેદવાર વોર્ડ નંબર છ માં 13 ઉમેદવાર અને વોર્ડ નંબર સાતમાં 11 ઉમેદવારોને માન્ય કરવામાં આવ્યા છે વધુમાં આવતીકાલે ફોર્મ પાછાં ખેચાયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે હાલમાં જુઓ લીસ્ટ