Advertisement
Advertisement
હળવદ તાલુકાના કવાડિયા ગામે આગામી તારીખ 30 જાન્યુઆરીના રોજ શક્તિ માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. શિહોરા પરિવાર દ્વારા માતાજીના મંદિરે માંડવો યોજાશે. શક્તિ માતાજીના માંડવામાં કલાકાર પ્રવીણભાઈ રાવળ ઉપસ્થિત રહીને ડાક ડમરૂના સથવારે માતાજીની આરાધના કરશે